Nari Aawaj

News Website

*વાંકાનેરમાં પોલીસ અને જીઆરડી ટીઆરબી હોમગાર્ડ સહિતની ટીમ રાત-દિવસ ખડે પગે*

Views: 90
0 0
Spread the love

Read Time:2 Minute, 23 Second

“લોક ડાઉન નું ચુસ્તપણે કરાઈ રહ્યું છે કડક પાલન વાહનચાલકો અને રાહદારીઓને કામ વગર બહાર નીકળતા અટકાવામાં આવ્યું” વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ અધ્યક્ષ વડા દ્વારા સતત સતત પોલીસ પેટ્રોલિંગ કરીને લોક ડાઉનલોડ ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા હાલ કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન કરી લોકોને ચેપી રોગનો ભોગ ના બને તેવા હેતુસર સતત સાત દિવસ ખડેપગે રહી ખરા અર્થમાં પ્રજા રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડી રહ્યા છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી વાંકાનેર સીટી પીઆઇ રાઠોડ અને તાલુકા પી.એસ.આઇ જાડેજા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સતત બાજનજર કરી લોક ડાઉન નું ચુસ્તપણે પાલન કરાવી રહ્યા છે અને દરેક કર્મચારીઓ જેવો કે જીઆરડી ટીઆરબી હોમ ગાડ સહિત આરોગ્ય ની ટીમ સાથે સંપર્કમાં રહી કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન નો કડક રીતે પાલન કરાવી રહ્યા છે ત્યારે વાંકાનેર હાઇવે ના જે કચ્છ અને અમદાવાદ હાઇવે ટચ ચોકડીએ ચેકપોસ્ટ પર સતત બંદોબસ્ત રાખી રાહદારી અને વાહનચાલકોને સતત ચર્ચા કરી ખરાઈ કર્યા બાદ પસાર થવા દેવા આવે છે જેમાં દૂધ ની ગાડી હોય કે પછી ફળ બકાલાની ચેક કર્યા વગર જે હાઇવે પરથી પસાર વ્યક્તિ ઉપર સતત બાજનજર દેખરેખ રાખવામાં આવી રહી છે અને વાકાનેર ડેપો થી કલેકટર કોણ તમામ ચેકપોસ્ટો અને વગેરે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી કોઈ કોરોનાવાયરસ જેવા ચેપી રોગનો ભોગ ના બને તેવા પ્રયાસો સતત કરી રહ્યા છે ત્યારે પ્રજાએ પણ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હોય તેમ ખરા અરે લોક ડાઉન થઈ રહ્યું છે જે ફરજ નિષ્ઠ અધિકારીઓ હાઇવે પર વાહ નો ચેક કરતા તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love