“ચાય પે ચર્ચા નો સવાદ પૂરો પાડતા હોટેલમિશરી દ્વારા વિનામુલ્યે લોક ડાઉનમાં પણ ચાનો સ્વાદ આપી રહ્યા છે જરૂરત મંદ ને વિનામૂલ્યે” હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન હોવાથી લોકોને હાલાકી ન પડે તેવા હેતુસર સરકાર દ્વારા પ્રજાહિત સુવિધાઓ પુરી પાડવામાં આવી છે ત્યારે માનવ સેવાઓની સેવાઓ પણ કાબિલે દાદ હોય એવું જ કાંઈક વાંકાનેરમાં જરૂરતમંદ વ્યક્તિઓને જમવાની વ્યવસ્થા તો સંસ્થાઓ દ્વારા અને સેવાભાવી દ્વારા થઈ રહી છે ત્યારે વાંકાનેરની સેવાભાવી પ્રજાને સૌ કોઈ સલામ કરે તેવા કાર્યો સેવાભાવીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે એવું જ કાંઈક વાંકાનેર નેશનલ હાઈવે પર ની હોટેલ મિશરી દ્વારા સેવા ના સૂર ગૂંજી ઉઠ્યા હોય તેમ વાંકાનેર ના જુદા જુદા વિસ્તારોમાં સવારે અને સાંજે ચાના બંધાણી વ્યક્તિઓને વિનામૂલ્યે બે ટાઈમ વાંકાનેરના જુદા જુદા વિસ્તારો માં ચા પોચાડવા માં આવે છે. જેવો કે મિલ પ્લોટ. સ્ટેચ્યુ .ચાવડી ચોક.સહિતના વિગેરે વિસ્તારોમાં સેવા ભાવી ઓ દ્વારા પોતાના બાઈક દ્વારા સો ખર્ચે જીઆરડી ટીઆરબી મેડિકલ હોસ્પિટલ વગેરે સ્થળો પર ગરમાગરમ ચાની કીટલી સાથે જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચા નો સ્વાદ આપી રહ્યાં છે. નાત જાત ના ભેદ ભાવ થી દુર સેવાઓ ના કાર્યમાં વ્યસ્ત એવા સેવાભાવની અનોખી સેવા નું ઉદાહરણ પૂરું પાડે છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે સવારે ૧૦ વાગ્યાથી જુદા જુદા વિસ્તારોમાં ચા વિતરણ કરી બાદ સાંજે ૪ વાગ્યે બીજા રાઉન્ડમાં ચાના બધાને પહોંચાડી સર્વે જરૂરત મંદ વ્યક્તિઓના આશિષ મેળવી રહ્યા છે આ માનવ સેવાને પણ સલામ છે દિલથી જે જાનુ સ્વાદ માણતા એક વ્યક્તિ અને સેવાભાવી તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ