“હાલ વિશ્વભરમાં કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન છે તેનો ચુસ્તપણે અમલ કરાવવામાં મહિલા સરપંચ રજીયા બાનુ’ હાલ વિશ્વમાં કોરોનાવાયરસ અંતર્ગત હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા હાડગુડ ગામ ખાતે કોરોનાવાયરસ ના કેસ પોઝિટિવ આવેલા કેસો પ્રાથમિક સારવાર બાદ દવા અને દુવા ઓછી પોઝિટિવ કેસ નેગેટીવ બની ગયા છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે આણંદ જિલ્લામાં કોરો ના વાયરસ ના સકરમણ થી કેસ વધી રહયાં છે ત્યારે આણંદ જિલ્લામાં આવેલા હાડગુડ ગામમાં પણ ત્રણ દરદી ના રીપોટ પોઝિટિવ આવ્યા હતા તે થી ગામમાં ભય નું વાતાવરણ ફેલાયું હતુ. તેથી ગામ ના મહિલા સરપંચ દિવાન રજીયા બાનુ એ પોતાની નીડરતા અને કુનેહ પુુરવક સમજદારી સાથે જાગૃત કામગીરી કરી રહ્યાં છે.ગામ ના ડે. સરપંચ, આગેવાનો, વડલો, યુવાનો તેમજ સર્વે ગામ લોકો સાથે મળીને આ કોરોના મહામારી ને પહોંચી વળવા સાથ સહકાર સાથે પરથમ ગામ ને સેનિટાઈઝર કરવામાં આવ્યું. સાથે કડકલોકડાઉન અને સ્વચ્છતા સફાઇ પણ કરવામાં આવી.પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગે પણ સાથે મળીને મેડિકલ હેલ્પ લાઈન શરૂ કરી હતી. ગામ જનોને જીવન જરૂરી સામગ્રી સરળતાથી મળે તે માટે આયોજન કરવામાં આવ્યું. સાથે સામાજિક અતંર તેમજ કાયદા નિયમનું પાલન કરી શાંતિ સંયમ થી કામગીરી કરવામાં આવે છે. ગામ જનો તેમજ દરેક સમાજ અને સરકારી તંત્ર પણ ખડેપગે સાથ આપી રહ્યાં છે. સંરપચ દિવાન રજીયા બાનુ સતત તમામ સાથે સંપર્ક મા રહી સારીએવી ફરજ બજાવી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા પણ સંપર્ક કરવા મા આવી રહ્યો છે. સાથે સાથે જે દરદી ના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તે દરદી સારવાર થી અને ગામ જનોની દુવાઓ પ્રાર્થના થી તે દરદી ના રીપોર્ટ નેગેટિવ આવ્યા તેથી તેઓ ને રજા આપીગામ મા પરત મોકલવામાં આવ્યા હતા. આ કોરોના વાયરસ ની મહામારી ને પહોંચી વળવા ગામ ના સરપંચ દિવાન રજીયા બાનુ તેમજ ગામ જનો, પોલીસ, આરોગ્ય ખાતુ તમામ સાથે મળી સારી આવી જાય માથું ઉઠાવી હતી બ અને લોક ડાઉનલોડ ચુસ્તપણે અમલ કરાવી સમગ્ર હાડગુડ ગ્રામજનોએ સહયોગ આપતા સમગ્ર ગામના આરોગ્યની તકેદારી રાખવા આરોગ્ય વિભાગ પોલીસ તંત્ર સહિત સરપંચ વિગેરે પ્રયાસો કરી રહ્યા છે રીપોટૅ:રફીક દિવાન તારાપુર
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ