આ કાર્યમાં અનામી સેવાભાવી દાતાઓ કાર્યકરોને ખભે ખભો મિલાવી બળ પૂરું પાડે છે આ કાર્ય સેવામાં હિંદુ-મુસ્લિમ નવયુવાનો કાર્યકરો એકતાની ફરજ બજાવે છે આવા આવી પડેલ ગુજરાત તેમજ દેશના રાજ્યો માં કોરોના જે અંગે lockdown હોય લોકોના કામ ધંધા મજૂરી બંધ હોય એવા દિવસોમાં શહેરના સેવાભાવી કાર્યકરો દ્વારા શાકભાજી પહોંચાડી રહયાં છે આવક હાલ હોય નહીં જેથી છેલ્લા એક માસથી પોતાના ગરીબ પરિવારને કુટુંબના નિભાવ માટે જીવન ચીજવસ્તુઓ પણ લાવી મુશ્કેલ છે ત્યારે ક્યાં ક ધાર્મિક લોકો દ્વારા થતી સેવાકિય સહાય ભુખયા પરિવાર રહે નહિ જેનમના ઘરે ઘરે જઈ ગરીબ પરિવારના ઘર સુધી સાક બકાલાની કીટ દરરોજના સવારના સમયે કાર્યકરો દ્વારા પહોંચાડવાનું નાતજાતના વાડા ભૂલી થતી સેવા આપી રહ્યા છે કાર્યકરો નજીર ભાઈ ઘાંચી વસીંમભાઈ ઘાંચી હુસેનભાઈ ઘાંચી શામજીભાઈ પ્રજાપતિ ચેતનભાઇ પ્રજાપતિ ઇશાભાઇ લકી અતર વાળા વસીમભાઈ ધોબી આવા કાર્યકરોને નવલગઢ ના હરી બાપુ ના આશીર્વાદ તેમજ જિલ્લામાં જાણીતા ડોડીયા પીર સરકાર નો સાથ હોય પછી સેવા અવિરત ચાલુ જ રહે ને
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં ન્યુ શાકમાર્કેટના જતો રોડ રસ્તા ના ભાગે ધાંચી યુવા ગ્રુપ દ્વારા દરરોજ સવારના 500 સાક બકાલા ની કીટ બનાવી છેવાડાના અત્યંત ગરીબ પરિવારના ઘર સુધી વિનામૂલ્યે પહોંચાડી ભગીરથ કાર્ય કરે છે
Views: 104
Read Time:1 Minute, 38 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ