Nari Aawaj

News Website

આજરોજ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં બનાસ ડેરીના ચેરમેન દ્વારા રોગ પ્રતિકારક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

Views: 102
0 0
Spread the love

Read Time:1 Minute, 49 Second

ઇકબાલગઢ માર્કેટયાર્ડ દ્વારા કોરોના જેવા રોગ સામે લડવા માટે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું થોડા સમય પહેલા ચીનમાંથી પ્રસરેલા કોરોનાવાયરસ જેવા દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે જેની મહામારીનું રૂપ ધારણ કર્યું છે વિશ્વમાં હજારોની સંખ્યામાં આ વાઈરસના કારણે લોકો મોતને ભેટી ચુપકે છે જ્યારે હાલની સ્થિતિ હજારોની સંખ્યામાં શંકાસ્પદ કેસો નોંધાયા પણ છે આ મહામારી જેવા ભયાનક બીમારી કોરોના રોગ સામે લડવા માટે સામનો કરવા માટે આજરોજ ઇકબાલગઢ માર્કેટયાર્ડ ખાતે આયુર્વેદિક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આયુર્વેદિક ઉકાળો પીવા માટે ગંજના વહેપારીઓ ખેડૂતો મજૂરો અને અન્ય નાના મોટા વડીલો ઇકબાલગઢ માર્કેટયાર્ડમાં મોતીભાઈ ચેરમેન સાહેબ ની ઉપસ્થિતિમાં ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું બનાસ ડેરી સંચાલીત રોગ પ્રતિકારક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું ઈકબાલગઢ માર્કેટ યાર્ડ ખાતે કરવામાં આવ્યું આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ ઘરમાં રહીશું સુરક્ષિત રહીશું કોરોના ને હરાવીશુ ની સાથે લોકો ને આપી સમજણ APMC ઈકબાલગઢ ખાતે વેપારી મિત્રો, મજુર વર્ગ તથા ખેડૂત મિત્રો એ લીધો ઉકાળાનુ લાભ રિપોર્ટર જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love