મોરબી: એક તરફ લોકો ડાઉન માં લોકો લોક થઇ ગયા છે અને કોરોનાવાયરસ અંતર્ગત મસ્જિદોમાં પ્રવેશ પ્રતિબંધ રાખેલ છે પવિત્ર માસ રમજાન શરીફ નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા રાજા રાખી ને ખુદા ની બંદગી માં મોસમના તાપમાન વધુ પ્રમાણમાં હોવા છતા ખુદાની ઈબાદત માં યુવાનો વૃદ્ધો સહિત નાના બાળકો પણ પવિત્ર રમઝાન માસ ગત તારીખ 25 4 2020 શરૂ થઇ ગયેલ હોવાથી નાના ભૂલકાઓ પણ આવા કડકડતા તાપમા પણ આખો દિવસ ભૂખ તરસ ની કઠિન સમય માં પણ મજબૂત રહી ખુદા ના બંદા રોજા શરીફ કઈ નમાજ તરાબી ઘરે પડી રહ્યા છે ત્યારે મોરબીના એક ફકીર સમાજના મહેબૂબશા ના પુત્ર નાઝીર હુસૈન માત્ર 11 વર્ષની ઉંમરમાં પ્રથમ રોજુ કરી કોરોનાવાયરસ મુક્ત લોકો રહે તેવી રીતે અને પૂજા પ્રાર્થના દુઆ કરી હતી આ નાના બાળકોએ કોમી એકતાના પ્રતીક નાતજાતના ભેદભાવ વગર નિખાલસ હદય થી ખુદાની બંદગી કરી સર્વે ભારત દેશ વાસીઓને કોમી એકતાના સંદેશા સાથે દુઆ પ્રાર્થના સાથે પ્રથમ રજુ કરી અન્ય માટે પ્રેરણારૂપ બન્યું છે ત્યારે હાલ પવિત્ર રમઝાન માસ નિમિત્તે સમગ્ર મુસ્લિમ સમાજ ના લોકો પવિત્ર રમઝાન માસની ઇબાદતમાં વ્યસ્ત રહી ખુદા પાસે એકતાના પ્રતીક દુવાઓ સાથે પૂજા પ્રાર્થના કરી રહ્યા છે તો આવા સમયે સમયે સમાજ કોમી એકતાના પ્રતીક આવા પવિત્ર માસ નિમિત્તે ભાઈચારો એકતા થી કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન નો ચુસ્તપણે અમલ કરી સર્વે સમાજના લોકો સુરક્ષિત રહે આરોગ્યનું જતન કરે તેવી તકેદારી સર્વે સમાજના લોકોએ કરવું જોઈએ જેથી સરકાર અને સરકારી અધિકારીઓને લોક ડાઉન માથી લોકોને જલ્દી અને ઝડપી મુક્ત કરવા પડે મુક્ત થયેલા વ્યક્તિ સાવચેત રહે તેવી સર્વે સમાજના અગ્રણી આગેવાનો સમક્ષ લાગણી અને માંગણી આશાઓ સાથે રોજે દાર મોરબી ના ફકીર સમાજ ના નાઝીર હુસેન એ કરી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ