સાવરકુંડલાના ફકીર સમાજ અગ્રણી આગેવાન એવા મહમદશા શાહ શેખ ની દીકરી મહેક બાનુ માત્ર નવ વર્ષની ઉંમરમાં કડકડતા તાપમા આખો દિવસ ભૂખ અને તરસ વેઠીને પવિત્ર રમઝાન માસ નિમિત્તે નાની બાળા એ મોટું કાર્ય ખુદાની ઇબાદત કરી ને કહ્યું હોય તેમ નાની ઉંમરમાં જ ગત તારીખ 25 4 2020 ના રોજ આખું રજુ પૂરું કરી સમગ્ર મુસ્લિમ સમાજ સહિત અન્ય હિંદુ મુસ્લિમ સમાજ માટે પ્રાર્થના દવાઓ સાથે કોમી એકતાના પ્રતિક રમજાન માસ નિમિત્તે હાલના સમય મા ચાલી રહેલા કોરોનાવાયરસ જેવા ચેપી રોગથી સમગ્ર સાવરકુંડલા સહિત દેશભરના નાગરિકો તંદુરસ્ત અને મહેફુઝ રહે જેવી ખુદા પાસે બંદગી સાથે ઇબાદત કરી હતી જેથી સમગ્ર ફકીર સમાજ દ્વારા તેઓને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ