Nari Aawaj

News Website

કોરોના રહિત રહેલું અમીરગઢ તાલુકામાં કોરોના નો કેસ પોઝિટીવ આવતા ફફડાટ

Views: 90
0 0
Spread the love

Read Time:44 Second

આટલા દિવસ થી અમીરગઢ તાલુકામાં એકપણ નોંધાયો ન હતો કેસ બનાસકાંઠા માં કોરોના નો કહેર યથાવત વધું એક કેસ નોંધાયો અમીરગઢ તાલુકામાં અમીરગઢ તાલુકામાં કોરોના નો કેસ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ હરકતમા ધનપુરા P.H.C ખાતે ફરજ બજાવતા કર્મચારી નો રીપોર્ટ આવ્યો પોઝિટીવ પ્રકાશભાઈ સાધુ નામના કર્મચારી નો રીપોર્ટ આવ્યો પોઝિટીવ ધનપુરા P.H.C ખાતે M.P.H.W તરીકે બજાવતા હતા ફરજ અહેવાલ…… જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love