જામનગર: સૌરાષ્ટ્રના હાલાર પંથક તરીકે ઓળખાતા જામનગર શહેર જિલ્લા માં પ્રજાના રક્ષકો એવા પોલીસ તંત્ર કોરોનાવાયરસ અંતર્ગત પણ કાયદો-વ્યવસ્થાની જાળવવામાં સારી એવી કામગીરીમાં સતત વ્યસ્ત રહ્યા છે ત્યારે કોરોનાવાયરસ અંતર્ગત જનતા કરફ્યુ બાદ ચાલી રહેલા લોક ડાઉન માં સતત રાત ને દિવસ પોલીસ તંત્ર નો સિંહ ફાળો રહ્યો છે ત્યારે પોલીસ તંત્રમાં પણ માનવતાની મહેક અવારનવાર જોવા મળે છે હાલ મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોય જ્યારે મુસ્લિમ ડીવાયએસપી એ.બી. સૈયદ પોતાની યથાશક્તિ પ્રમાણે જરૂરતમંદોને ખાધસામગ્રી ની કીટ અને પવિત્ર રમઝાન માસ નિમિત્તે જરૂરત બંધ રોજે દારો માટે પણ સળગી ઈફ્તાર કરાવી સવા બે જારીયા ના હકદાર થવાના પ્રયાસો કર્યા છે અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે ત્યારે જામનગર શહેર-જિલ્લામાં મોટાભાગે પોલીસ તંત્ર દ્વારા પ્રજાના રક્ષક તરીકેની ફરજ ના ભાગે કાયદો વ્યવસ્થા જાળવી રાખવામાં આવે છે અને કાયદા તોડ સામે કાયદાનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે પોલીસ તંત્રનું મોટાભાગે પોલીસ તંત્રને નબળી દષ્ટિએ જોતા હોય છે ત્યારે સારી કામગીરી માં પણ પ્રજાએ આવા કાયદો-વ્યવસ્થાના રખેવાળ અને પ્રજાના રક્ષક તરીકેની રાતદિવસ રક્ષા કરનાર પોલીસ તંત્રને પ્રજાલક્ષી કામગીરી અને સેવાકીય કામગીરીને બિરદાવી જોઈએ હાલ ચોથા તબક્કાનું લોક ડાઉન ખુલ્લુ મુકવામાં આવ્યું છે ત્યારે સોશિયલ ડિસટન્સ સાથે તમામ વ્યક્તિ ઓ એ વેપારીઓ સહીત નાઓ એ જામનગર પોલીસ અધિકારીઓને સહયોગ આપી સરકારના પરિપત્રનો અમલ કરવું જોઈએ જેથી ચોથા તબક્કાનું લોક ડાઉન ફરી લોક ના થાય તેવા પ્રયાસો કરવા જોઈએ અને પ્રજાના પ્રતિનિધિઓ એ કરવા જોઈએ અને પોલીસની પ્રજાલક્ષી કામગીરીમાં સહયોગ આપવો જોઈએ તે આજના સમયની તાતી જરૂર છે એબી સૈયદ નાતજાતના ભેદભાવ રાખ્યા વગર કોમી એકતાના પ્રતીક કાર્ય કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે જે તસવીરમાં ડીવાયએસપી એ બી સૈયદ નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ