Nari Aawaj

News Website

*ફરજ નિષ્ઠા સમાજ ની દિકરીને શુભેચ્છા પાઠવા સોહોરવદી સમાજ પ્રમુખ*

Views: 116
0 0
Spread the love

Read Time:2 Minute, 4 Second

“કોરોનાવાયરસઅંતર્ગત ફરજ નિષ્ઠ અલફીના સોહોરવદી ને શુભેચ્છાઓ નીવષૉ” માનવ ભક્ષક કોરોના વાયરસ અંતર્ગત સમગ્ર વિશ્વ ચિંતક બન્યું છે ત્યારે ભારતમાં દેશ ના વડાપ્રધાન એ પ્રજા આરોગ્ય અથૅ ચિંતા કરી જનતા કરફ્યુ કરી ને સતત લોક ડાઉન મુકી લોકોને ચેપ થી સેફ્ટી અપાવી કોરોના થી મુક્ત રાખવામાં યોગ્ય પ્રજા હિતાવહ કાર્યો કર્યા છે ત્યારે સરકાર દ્વારા પ્રજા હિત કામ માં પોલીસ તંત્ર આરોગ્ય તંત્ર નો પણ યોગદાન રહ્યો છે જેમા મુસ્લિમ સમાજ ની દિકરી એ દર્દીઓની સાર સંભાળ કરી ફરજ ના ભાગે મુસ્લિમ ફકીર સમાજ નું નામ રોશન કર્યું છે તે ફકીર સમાજ ની સોહરવર્દી અરફીના બેન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં કોરોના વોઇસ વોર્ડમાં ફરજ બજાવી દર્દીઓની સારસંભાળ રાખે છે જે પોતાના જીવના જોખમ સાથે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ આવા કુદરતી કોરોના વાયરસ અંતર્ગત માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે જેમાં મુસ્લિમ ફકીર સમાજ ની દિકરી અરફીના બેન સોહરવર્દી એ કરજના ભાગે પોતાના જીવને જોખમમાં રાખી દર્દીઓની સાર સંભાળ કરી રહી છે જેને સમગ્ર મુસ્લિમ સમાજ સહિત સર્વે સમાજના લોકો શુભેચ્છા અભિનંદન પાઠવેલ છે અને સમાજનું ગૌરવ એટલે સોહરવર્દી ફકીર સમાજે પણ તેઓને શુભેચ્છા પાઠવી છે અખિલ સૌરાષ્ટ્ર સોહોરવદી સમાજના પ્રમુખ હાસમશા સોહરવર્દી ટંકારા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love