Nari Aawaj

News Website

*વાંકાનેર લક્ષ્મીપરાની બાળ રોજે દાર રોજેદારે પવિત્ર રમજાન માસના રોજા રાખી ને કરી ખુદાની બંદગી*

Views: 104
0 0
Spread the love

Read Time:53 Second

વાંકાનેર: વાંકાનેર અહીં લક્ષ્મી પરામાં રહેતા કુરેશી સરફરાજ ભાઈની દીકરી આરજુ એ આઠ વર્ષની ઉંમરમાં આખો મહિનો રોજા રહી ખુદાની બંદગી કરી છે જ્યારે આ આખો પવિત્ર રમઝાન માસ ના રોઝા રહી ખુદાની બંદગી કરતા દાદા અહેમદ હુસેનભાઇ શુભેચ્છા અભિનંદન આપી છે હાલ કોરોનાવાયરસ અંતર્ગત જ સમગ્ર વિશ્વ માં ચિંતાનો માહોલ હોય ક્યારેક નાનકડી આઠ વર્ષની આરજુ એ હિંદુ-મુસ્લિમ કોરોનાવાયરસ નો ભોગ ન બને તેવી પૂજા પ્રાર્થના સાથે ખુદા પાસે બંદગી કોમિ એકતા ઉદાહરણ પુરૂ પાડીયુ છે રીપોર્ટ:જાકિર રાઠોડ વાંકાનેર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love