રાજકોટ: મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યા હોય જેથી પ્રથમ મુસ્લિમ ચાંદ થી જ સમગ્ર મુસ્લિમ સમાજના લોકો પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજા રાખી આખો મહિમા ખુદાની બંદગી કરતા હોય છે ત્યારે રાજકોટ ખાતે દૂધની ડેરી એ રહેતા મુસ્લિમ સમાજના ઠેબા પરિવારના પાંચ વર્ષના અફરોજ નામના બાળક કે મુસ્લિમ ચાંદ 27 મી ના રોજ હરણી રોજુ રાખીને ખુદાની બંદગી કરી હતી જેથી તેના પિતા બશીર ભાઈ અને સમગ્ર સમાજના આગેવાનો અને કુટુંબીજનોએ આ નાનકડાં બાળ રાજા ને શુભેચ્છા અભિનંદન પાઠવી હતી કારણ કે સૌપ્રથમ વખત આ બાળક કહે પ્રથમ રજુ આખું પૂરું કર્યું અને કડકડતા તાપમા તેઓએ પોતાની ભૂખ અને તરસને ત્યાગી ખુદાની પોતાની વાણીમાં ઇબાદત કરી હતી જે બાળક રોજ આ તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ