Nari Aawaj

News Website

*રાજકોટ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ એ કોરોનાવાયરસ અંતર્ગત માસ્ક અને દવાનું વિતરણ કર્યું*

Views: 90
0 0
Spread the love

Read Time:1 Minute, 9 Second

ભારતીય જનતા પાર્ટીના હારૂનશા શાહ મદાર પછાત વિસ્તારોમાં કોરોનાવાયરસ અંતર્ગત અને દવાનું વિસ્તરણ કર્યું સાથે સાથે માસ્ક પણ વિતરણ કરી સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે અપીલ કરી છે જંગલી જાણવા મળતી વિગત એવી છે કે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના રાજકોટ શહેર જીલ્લા વિસ્તારમાં પક્ષના સાચા અને સારા સાથીદાર તરીકે જાણીતા એવા ફકીર સમાજ ના શાહ મદાર હારૂનશા બાપુને મોટાભાગે સર્વે મુસ્લિમ સમાજના લોકો હારૂન બાપુ થી ઓળખે છે એ કોરોનાવાયરસ અંતર્ગત જરૂરત બંધ પછાત વિસ્તારોમાં અને લઘુમતી વિસ્તારમાં કોરોનાવાયરસ અંતર્ગત સાવચેતીના પગલારૂપે પ્રજાલક્ષી કાર્ય કર્યું છે જે તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love