મોરબી: હાલ વિશ્વભરમાં કોરોનાવાયરસ અંતર્ગત હાહાકાર મચી ગયો છે જે અંતર્ગત સમગ્ર ભારત દેશમાં પણ સાવચેતીના પગલારૂપે લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે જે હાલ ચોથા તબક્કાનું લોક ડાઉન માં ઘણી બધી છુટ છાટ સરકારે આપી છે પરંતુ ધાર્મિક સ્થળો જેવા કે મંદિર મસ્જીદો મા લોક કરી લોક ડાઉન રહેલું છે જેથી પવિત્ર રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ સમાજના લોકો ખુદાની બંદગી રોજા રાખી ને ઘર બેઠા કરી રહ્યા છે ત્યારે આ રમજાન માસમાં નાના બાળકો પણ નાની ઉંમરમાં રોજા રહીને ખુદાની બંદગી કરી રહ્યા છે ત્યારે મોરબી શહેરના જોનસ નગર વિસ્તારમાં રહેતા સોહરવદી ફકીર સમાજ ના નવ વર્ષના અરમન નામના બાળક પ્રથમ મુસ્લિમ ચાંદ રમજાન શરીફ નો મહિમા ની શરૂઆત સાથે જ અરમાન મોહમ્મદભાઈ સોહરવદી એ નવ વર્ષની ઉંમરમાં 30 રોજા કડકડતા તાપમા રહીને ભૂખ અને પાણી ની તરસ નો ત્યાગ કરીને પવિત્ર રમઝાન માસ નિમિત્તે મહે રમઝાન શરીફ ના રોજા મુબારક રહીને કોમી એકતાના પ્રતીક કોરોનાવાયરસ અંતર્ગત હિન્દુ મુસ્લિમોની તંદુરસ્તી માટે દુઆ માંગી હતી જેથી સર્વે સમાજ દ્વારા મોરબીના જોનસ નગર વિસ્તારમાં રહેતા ફકીર સમાજ ના નવ વર્ષના નાની ઉંમરના અરમાનશા ની દુઆવો ને સર્વે સમાજે શુભેચ્છા અભિનંદન પાઠવી કોમી એકતાના પ્રતીક આ પવિત્ર રમઝાન માસ નિમિત્તે નાના બાળકો એ પોતાની વાણીમાં દુઆ કરી છે જે બાળક છે રોજેદાર તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ