Nari Aawaj

News Website

*પવિત્ર રમઝાન માસ નિમિત્તે સમગ્ર દેશ-વિદેશમાં મુસ્લિમ સમાજ દ્વારા રોજા રહી ખુદાની બંદગી કરાઈ*

Views: 106
0 0
Spread the love

Read Time:1 Minute, 45 Second

મુસ્લિમ સમાજનો પવિત્ર મહિમા એટલે માહે રમજાન શરીફ નો મહિમા જેમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્ર અને ઈમદાદ કરી મસ્જિદોમાં નમાજ અને મરહુમો ની કબર ઉપર ફુલ ફાતીયા કરી ઉત્સાહભેર ઉજવવામાં આવે છે જ્યારે કુદરતી આપત્તિજનક એવા કોરોનાવાયરસ નો કહેર સમગ્ર વિશ્વમાં માનવ ભક્ષક રૂપી સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ લોકોના આરોગ્ય અંતર્ગત સરકાર દ્વારા લોક ડાઉન કરવામાં આવેલ હોઇ જેમાં ધાર્મિક સ્થળો મંદિર ને પણ લોક કરવામાં આવતા ધાર્મિક સ્થળોએ શ્રદ્ધા સાથે ઘરમાં બેસીને પવિત્ર રમઝાન માસ નિમિત્તે રોજા રહી ખુદાની બંદગી કરી છે જેમાં નાના બાળકોએ પણ દર વર્ષની જેમ બાળ રોજે દારો એ પુરા મહિના ના રોજા રહીને ખુદાની બંદગી કરી છે જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ માં આદમીયા સાહેબ ના ટેકર પર રહેતા ફકીર સમાજ ના બાળ રોજે દાર એવા ફકીર મહેફુઝશા મકબુલશા ઉમર ( અગિયાર )વર્ષ અને ફકીર અરકાનશા ઈકબાલશા ઉમર (10)વર્ષ આ બંન્ને બાળકો એ સમગ્ર ભારત દેશ માં ચાલી રહેલી (વબા )બીમારી થી છુટકારો અને દેશ માં ભાઈચારા સાથે એકતા બની રહે તેવી દુઆ ખુદા ની બારગાહ માં કરી હતી રીપોર્ટ:ફારૂક મદાર વિરમગામ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love