Nari Aawaj

News Website

*કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉન માં પ્રજાલક્ષી કામગીરી કરનાર મહિલા પી.એસ.આઇ ને દસ વર્ષના બાળકે આપી ગીફ્ટ!!*

Views: 100
0 0
Spread the love

Read Time:1 Minute, 34 Second

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ નો કહેર માનવ જીંદગીને ગળી ગયો છે ત્યારે સમગ્ર વિશ્વભરમાં કોરોનાવાયરસ અંતર્ગત સરકાર દ્વારા લોક ડાઉન કરવામાં આવ્યું હતું જેમાં ભારત સરકાર દ્વારા પણ લોકોના આરોગ્યનું જતન અંતર્ગત લોક ડાઉન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં જનતા કરફ્યુ બાદ પણ પ્રજાલક્ષી આર્ય પ્રજાના રક્ષક એવા મહિલા પીએસઆઇ પી.સી. મોલીયા જિલ્લા પોલીસ અધ્યક્ષ ની સૂચનાઓ અને પી.આઈ રાઠોડ ના માર્ગદર્શન થી સમગ્ર વાંકાનેર શહેર પોલીસની હદમાં સતત પેટ્રોલિંગ કરી પ્રજાલક્ષી કામગીરી કરી છે ત્યારે તેને નામી-અનામી સંસ્થાઓ દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પરંતુ દસ વર્ષના બાળકે પણ મહિલા પીએસઆઇની કામગીરીને બિરદાવી ગિફ્ટ આપી હતી વાંકાનેર ગ્રીન ચોક માં મશાયક કોમ્પ્લેક્ષમાં ગરાણા હુસેન રફિકભાઈ ના સોશિયલ ડિસ્ટન્સ સાથે રહી જાતે પોલીસ મથકે જઇ મહિલા પીએસઆઈને કામગીરી બદલ શુભેચ્છા અભિનંદન પાઠવેલ છે અને આકર્ષક ગિફ્ટ આપી હતી જે મહિલા પી.એસ.આઇ અને દસ વરસ નો બાળક તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love