Nari Aawaj

News Website

હેલ્પીંગ હેન્ડ ક્લબ તથા નેહરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા કોરોનાવાયરસ પ્રત્યે સાવધાની કેમ રાખવી તે અંતર્ગત પ્લે કાર્ડ મા સૂત્રો ના લખાણ દ્વારા જનજાગૃતિ અભિયાન તેમજ પ્લે કાર્ડ દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો

Views: 106
0 0
Spread the love

Read Time:1 Minute, 23 Second

આ કાર્યક્રમ દોઢસો ફૂટ રીંગ રોડ રામાપીર ચોકડી ખાતે રાખવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો રાજકોટ જિલ્લા ભાજપના પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઈ નિર્મલ તથા ડો. પારસભાઇ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં ક્લબના સભ્ય શ્રી તેમજ સ્વયંસેવકો ના સહયોગથી આ કાર્યક્રમને પૂર્ણ સહયોગ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં ભાજપ મીડિયા સેલના ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મલ તેમજ સી. કે. ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહી લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવડાવી હતી આ કાર્યક્રમ દરમિયાન લોકોને કોરોના વાઈરસની જાગૃતતાની પ્રત્રિકા નું પણ વિતરણ કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ મને સફળ બનાવવા માટે નેહરુ યુવા કેન્દ્ર ના સચિનભાઈ પાલ, રાજુભાઈ રાઠોડ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે એશ્વર્યા નિમાવત, યસ રાઠોડ, વિધિ પરમાર, ચેતન વાગડિયા વગેરે એ જહેમત ઉઠાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love