બાળવયે જ પર્યાવરણ જતન નો પ્રેરક સંદેશ આપતા બાળ કાર્યકરો વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના બાળ કાર્યકરો દ્વારા આજ રોજ વિશ્વ પર્યાવરણ દીન ની પ્રેરક ઉજવણી કરવા મા આવી હતી. જે અંતર્ગત વિશાલ ગણાત્રા ની આગેવાની મા બાળકો એ શહેર ના નવલખી રોડ સ્થિત જલારામ પાર્ક ખાતે વિવિધ વૃક્ષો વાવી પર્યાવરણના જતન તેમજ સંરક્ષણ નો સંકલ્પ લીધો હતો. બાળવયે જ પર્યાવરણ પ્રેમ દર્શાવતા બાળકો એ સમાજ ને પ્રેરક સંદેશ પુરો પાડ્યો છે.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ