Nari Aawaj

News Website

માઉન્ટ આબુ રાજસ્થાન માઉન્ટ આબુની હોટેલમાંથી 12 જુગારીઓ ઝડપાયા તમામ આરોપીઓ ગુજરાતી

Views: 94
0 0
Spread the love

Read Time:1 Minute, 1 Second

જુગાર ઉપર માઉન્ટ આબુ પોલીસ મોટી કાર્યવાહી જુગાર રમતા ૧૨ લોકોને પોલીસે પકડ્યા સિરોહી જિલ્લા પોલીસ વડા પૂજા અવાના ના નિર્દેશ ઉપર થઈ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર અચલ સિંહ દેવડાએ કરી કાર્યવાહી જુગારીઓ પાસેથી 76,550 રૂપિયા જપ્ત કર્યા જુગારીઓ પાસેથી 93,960 ના ટોકન પણ જપ્ત કર્યા માઉન્ટ આબુની શાંતિ હોટલના એક રૂમમાં ચાલતું હતું જુગાર નો મોટો કારોબાર તમામ આરોપીઓ ગુજરાતી 12 મોબાઈલ ફોન અને બે લક્ઝરી કાર પોલીસે જપ્ત કરી છેલ્લા એક મહિનામાં શિરોહી પોલીસની જુગાર ઉપર બીજી મોટી રેડ 11 આરોપી કડી વિસ્તાર ના અને 1 આરોપી ગાંધીનગર વિસ્તાર ના

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love