ગુજરાતમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ રાજસ્થાન છાપરી બોર્ડર ઉપર રાજસ્થાન પોલીસને મળી મોટી સફળતા દિલ્હી પાર્સિંગ વાળી ગાડી માં મળ્યો વિદેશી દારૂ ગાડીના સીટ નીચે અલગ અલગ બ્રાન્ડની 72 બોટલ છુપાવેલી હતી રાજસ્થાન પોલીસે સેન્ટ્રો કાર અને ૧૯ વર્ષિય યુવકની ધરપકડ કરી આરોપી દ્વારકાના દિલ્હીનો રહેવાસી છાપરી બોર્ડર ઉપર નાકાબંધી કડક કરવામાં આવી દીપકભાઈ સુરેશભાઈ ધોબી દારૂ સાથે ઝડપાયો
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ