20 કાર્ટૂન વિદેશી દારૂ ઝડપાયો ગુજરાત પાર્સિંગ વાળી ગાડી માંથી દારૂ ઝડપાયો રાજકોટના યુવકની પોલીસે ધરપકડ કરી સાથે ગાડી ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગાડીના ખલાસીની પણ પોલીસે ધરપકડ કરી ગુજરાતમાં દારૂ ને લઈને રાજસ્થાન પોલીસ એક્શન મોડ મા આબુરોડ થી ગુજરાતમાં દારૂ લઈ જવાતો હતો જીરાની બોરીઓ નીચે દારૂ છુપાવેલો હતો ભુપત ભાઈ ભરવાડ અને મુલારામ મીણા ની ઘરપકડ કરી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ