Nari Aawaj

News Website

તાલુકામાં ઉપર વાસ માં સારો વરસાદ થવાથી બનાસનદી માં થોડા નવા નીર આવ્યા…

Views: 106
0 0
Spread the love

Read Time:1 Minute, 39 Second

વી.ઓ…. ઉપર વાસમાં વરસાદ ને લઈ બનાસ નદીમાં થોડા નવા નીર આવતા અમીરગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી જોકે ઘણા સમય થી વરસાદ ઉત્તમ ગુજરાત માં ન આવતા ખેડૂતો ની હાલત ખફોડી બની હતી હાલ ના સમયમાં ખેડૂતો પર જાણે આભ ફાટ્યું હોઈ એવું પરિસ્થિતિ થઈ છે એક બાજુ તૈયાર પાકમાં કમોસમી વરસાદ તો વળી એક બાજુ ચોમાસા માં વરસાદ વિલંબ લઈ બેઠો છે. અમીરગઢ તાલુકામાં 14 જેવા નાના મોટા જળાસયો કોરા ધાકોર જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાત નો મોટા માં મોટો ચેક ડેમ જે હાલ અમીરગઢ બનાસ નદી પર બાંધ વામાં આવ્યો હતો એપણ ખાલી જોવા મળતા અમીરગઢ તાલુકાના ખેડૂતો પર નિરાશા જોવા મળતી હતી. પરંતું બે દિવસ અમીરગઢ તાલુકા સહિત ઉપર વાસ માં સારો વરસાદ પડવાથી અમીરગઢ ચેક ડેપ ભરાઈ ઓવરફ્લો થયો હતો. અમીરગઢ તાલુકાન ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા બાઈટ….પોપટલાલ અગ્રવાલ ખેડૂત વી.ઓ….હાલ જે પડીરહેલા વરસાદ થી અમીરગઢ તાલુકામાં હાલ તો ખેડૂતોના બળતા પાકો ને જીવન દાન મળ્યું હતું પંણ જો આગામી સમયમાં વરસાદ હજુ સારો ન થાય તો ખેડૂતો ની દશા વધારે વિકટ બને તેમ લાગી રહ્યું છે. અહેવાલ÷જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love