કેટલાંય સમયથી વરસાદ ન પડતાં ખેડુતો ના જીવ અધ્ધર થઈ ગયા હતા …….. બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેતરમાં સુકાતા પાકને જીવતદાન મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી……. બનાસકાંઠા જિલ્લામાં ઘણાં સમયથી વરસાદ ન પડતાં ખેડૂતો નો ખેતરમાં ઊભેલો પાક સુકાવાની તૈયારી માં હતો તેમજ પશુઓના ઘાસચારાની પણ ચિંતા હતી…….. બે ચાર દિવસથી વાતાવરણમાં અચાનક પલટો થતાં અને બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદથી સમગ્ર પંથકમાં ખેતી તેમજ પશુધનને નવું જીવતદાન મળ્યું …… ખેડૂતોમાં સાર્વત્રીક વરસાદથી ખુશીની લહેર જોવા મળી …..,.. રિપોર્ટર જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ