Nari Aawaj

News Website

આબુરોડ રાજસ્થાન આબુરોડ ના આમથલા ગામે લલ્લુ ભભૂતા ગોરા ના ખેતર મા 10 ફૂટ લાંબો અજગર આવ્યો

Views: 106
0 0
Spread the love

Read Time:22 Second

આબુરોડ સ્નેક કેચર ગ્રુપ ના સભ્યો આમથલા પહોંચ્યા એક કલાક ની ભારે મહેનત બાદ 10 ફૂટ લાંબો અજગર પકડાયો અજગર ને સુરક્ષીત રીતે જંગલ માં છોડવામા આવ્યો ચોમાસા દરમિયાન અજગર બહાર આવતા હોય છે લોકો મા ડર જોવા મળ્યો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love