હાલ મા જે કોરોના વાયરસ ની મહામારી આખા દેશ મા ફેલાઈ રહી છે અને તેની સાવચેતી ના ભાગરુપે ભારત સરકાર દ્વારા હાલ મા થતા બધા જ ધાર્મિક ઉત્સવ મેળા વગેરે જેવી દરેક પ્રવુતી સ્થગીત રાખવામાં આવી છે જેમા આજ રોજ જન્માષ્ટમી નો પર્વ હોવાથી આ ઉત્સવ પણ આ વખતે બંધ રાખવામાં આવ્યો છે જેમાં યાત્રા ધામ અંબાજી ખાતે પણ આ વર્ષે કોરોના વાયરસ ની મહામારી ના કારણે જન્માષ્ટમી નો પર્વ ઉજવાય નથી જ્યારે યાત્રા ધામ અંબાજી ખાતે આવેલ શ્રી રાધે કુષણ ના મંદિરે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ના કાર્યકતાઓ દ્વારા ભગવાન શ્રી કુષણ ની પૂજા અર્ચના કરી અને આરતી કરી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો અને એક માટલી બાંધી અને ફોડવા મા આવી હતી આની સાથે ભગવાન શ્રી ક્રિષ્ણા ની મૂર્તિ હાથ મા લઈ અને પરિક્રમા પણ કરવામાં આવી હતી અને દર્શને આવતા દરેક યાત્રીકો એ સોશિયલ ડીસટસીન નુ ધ્યાન રાખી અને ભગવાન શ્રી ક્રુષણ ના દર્શન કર્યા હતા અને આ કોરોના વાયરસ ની મહામારી ભારત દેશ માંથી મુક્ત થાય તેવી ભગવાન શ્રી ક્રુષણ ને પ્રાથના કરી હતી અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી ના નાદ સાથે પૂજન અર્ચન કરવા માં આવ્યું . બાઈટ = સુનીલ ભાઈ અગ્રવાલ બાઈટ = સુનીલ ભાઈ બ્રમભટ રિપોર્ટર. કિશન શર્મા અંબાજી
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ