Nari Aawaj

News Website

*મોરબીમાં વિશ્વ ફોટોગ્રાફી દિન ગરીબો સાથે ઉજવતા ફોટોગ્રાફરો*

Views: 100
0 0
Spread the love

Read Time:53 Second

મોરબી ખાતે તાજેતરમાં જ વિશ્વ ફોટોગ્રાફી દિવસ ની મોટાભાગે સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે 19 ઓગસ્ટ એટલે વિશ્વ ફોટોગ્રાફર દિવસને હાલ કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે મોરબી ખાતે તારીખ 19 8 2020 ના રોજ મોરબીના ફોટોગ્રાફરોએ ગરીબો સાથે ખાધસામગ્રી ફૂટ કીટ આશરે ૫૦૦ જેટલી વિતરણ કરી ઉત્સાહભેર ઉજવણી કરી હતી જે સમગ્ર ફોટોગ્રાફર સાથે ગરીબો વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરતા તસવીરમાં નજરે પડે છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખી વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરી છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love