Nari Aawaj

News Website

બનાસ નદી બન્ને કાંઠે વહેતી થતાં ખેડૂતો માં સવાયો આનંદ ……

Views: 92
0 0
Spread the love

Read Time:47 Second

જ્યારે દાંતીવાડા ડેમમાં પાણીની આવક આવક મા વધારો થતાં નીચાણવાળા વિસ્તારો ના ખેડૂતો થયાં ખુશ ખુશાલ… જ્યારે બાલુંદ્રા નજીક જેસોર ની તળેટી માં આવેલ વેરા ડેમ પણ થયો ઓવરફ્લો…… વેરા ડેમ ઓવરફ્લો થતાં આજુબાજના ગામોના ખેડૂતો મા ખુશી….. બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ…… અમીરગઢ તાલુકાના ઉપરવાસમાં વરસાદ પડતાં બનાસ નદીના જળસ્તર મા થયો વધારો……. બનાસકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન બનાસ નદી મા નવા નીર આવતા જળસ્તર મા થયો વધારો….. અહેવાલ જીતેન્દ્ર કુમાર અગ્રવાલ અમીરગઢ…

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love