Nari Aawaj

News Website

આજૅ ઋષિ પાંચમ નિમિતે મહિલાઓ દ્રારા વ્રત કરી નદીના કાંઠે પાંચ માટીની ઢગલીઓ કરી પૂજા કરવામાં આવી.

Views: 104
0 0
Spread the love

Read Time:51 Second

અમીરગઢ ના વીસ્વેસ્રર બનાસનદી માં આજૅ લોકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. જેમાં મહિલાઓ મોટી સઁખ્યા માં આવી હતી. અને ઋષિ પાંચમ નિમિતે પૂજાઅર્ચના કરેલ હતી. પરંતુ ઉપરવાસ માં વધુ પડતા વરસાદ ના લીધે નદીમાં પાણી ની આવક વધતી હતી જેથી પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્રારા નદીના પટમાંથી લોકોને ખસેડ્યા હતા. અને બદીના પટમાં કોઈ પણ લોકો ને ના આવવા અપીલ કરવામાં આવેલ હતી નદીના વહેણ માં કોઈ અનિચ્છિત બનાવ ના બંને તે માટે અમીરગઢ પોલીસ અને હોમગાર્ડ જવાનો ખડે પગે હાજર રહેલ છૅ રીપોર્ટર જીતેન્દ્રકુમાર અગ્રવાલ અમીરગઢ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love