મોરબીમાં વરસાદે સર્જી ખાનાખરાબી : આમરણ-માળિયા-ટંકારામાં સ્થિતિ ખરાબ મોરબીમાં મેઘરાજા કહેર બનીને તૂટી પડયા છે , મોરબી, ટંકારા,આમરણ અને માળિયામાં સ્થિતિ ખરાબ થઇ છે , મોરબીમાં 24 કલાકમાં 12 ઇંચ,ટંકારામાં 24 કલાકમાં 14 ઇંચ , આમરણમાં 24 કલાકમાં 16 ઇંચ અને માળિયા એ વાંકાનેરમાં પણ ભારે વરસાદને પગલે સ્થિતિ જનક બની છે , તો સૌથી વધુ નુકસાન રોડ રસ્તાને થયું છે , મોરબી જિલ્લાના લગભગ તમામ રસ્તાઓ ઉપર ખાડા પડયા છે , તો જિલ્લામાં ખેતરોમાં વરસાદી પાણી ઘુસી જવાને પગલે ખેડૂતોનો મહેનત પાણીમાં ડૂબી ગઈ છે , જિલ્લાના ખેતરોમાં એક થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે , માંડવી, કપાસ, જુવારમકાઈ= સહિતના પાકને નુકસાન થયું છે જોકે નુકસાની નો આંકડો પાણી ઓસર્યા બાદ જ સામે આવી શકે છે હાલ તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી ઓસરવા અને સ્થિતિ કાબુમાં લેવા માટે મેઘરાજા વિરામ લ્યે જોવાઈ રહી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ