Nari Aawaj

News Website

માઉન્ટ આબુ રાજસ્થાન આબુ મા છેલ્લા 24 કલાક મા 4.26 ઇંચ વરસાદ પડ્યો અત્યાર સુધી આબુમાં 46.27 ઇંચ વરસાદ નોંધાયો

Views: 108
0 0
Spread the love

Read Time:22 Second

કાલ સાંજ ના 5 વાગે થી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે આબુ પાસે નો લોઅર કોદરા ડેમ ઓવરફ્લો થયો વરસાદ આવતા નદી નાળા સહિત ઝરણા વહેતા થયા આબુ મા ભારે ધુમ્મસ આબુ નું વાતાવરણ ખુશનુમા બન્યું કુદરતી સૌંદર્ય માણવા લોકોનો ઘસારો

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love