Nari Aawaj

News Website

વાંકાનેરના યુવરાજ અને ભાજપ તાલુકાની ટીમે મચ્છુ-૧ માં આવેલા નવા નીરના વધામણા કર્યા

Views: 92
0 0
Spread the love

Read Time:1 Minute, 9 Second

વાંકાનેર મહારાણા રાજસાહેબ અમરશિંહજી બાપુએ બનાવેલ અમરસાગર જેને આજે મચ્છુ ડેમ તરીકે ઓળખવામાં આવેછે તે મચ્છુ ડેમ વાંકાનેરની પ્રજા માટે જીવાદોરી સમાન છે વાંકાનેરની પ્રજાને રજવાડા વખતથી પાણીની સુવિધા પુરી પાડે છે અને આજના સમયની આધુનિક ટેક્નોલોજીને પણ ટક્કર આપે છે જે તારીખ ૨૪/૮/૨૦૨૦ના રોજ઼ ઓવરફ્લો થતા યુવરાજ કેશરીદેવસિહંજીની રાહબરી સાથે વાંકાનેર તાલુકા ભાજપની આખી ટીમ સાથે સાસ્ત્રોક વિધિથી નીરને વૈદિક મંત્રો ચાર પૂજા અર્ચના વિધિ સાથે વધામણાંનો કાર્યકર્મ થયો હતો અને જયારે જયારે વાંકાનેર શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કુદરતી આફતો આવે છે ત્યારે વાંકાનેરના યુવા નેતા યુવરાજ કેશરીદેવશિંહજી વાંકાનેરની પ્રજાજનોને તન, મન અને ધનથી અડીખમ રહીને સેવા કરે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love