વાંકાનેરના દેરાળા ગામ ખાતે અતિભારે વરસાદ થવાના કારણે ગામના વ્યક્તિઓ ગામમાં અને સીમના વ્યક્તિઓ સીમમાં ફસાયા છે ત્યારે અકસ્માતે કોઈ ઘટના બને તો આ દેરાળા ગામ વ્યક્તિઓને ઇમરજન્સી મેડિકલ સારવાર કે દેરાળા ગામની બહાર જય શકે કે આવી શકે તેવી પરિસ્થિતિમાં રહ્યું ન હતું જેથી ગામના જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી સમાજ ચિંતક એવા કુંવરજીભાઈ બાવળીયા અને સંસદ મોહનભાઈ કુંડારીયા સમક્ષ રોડ રસ્તા અને નાલા દીવાલો ઢોકળા બનાવવા નો વિડીયો વાયરલ કર્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે વાંકાનેર તાલુકાના દેલવાડા ગામ માં વિકાસ લક્ષી કાર્ય વિકાસના વાવાઝોડા ફેકટી સરકાર વિકાસ ક્યારે કરે છે તે જોવાનું રહ્યું
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ