Nari Aawaj

News Website

*મોરબીમાં પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ પરંતુ સ્વચ્છતા ભારત અભિયાન નો અભાવ સતત રહ્યો હોય તેમ જાહેર માર્ગો પર ગંદકી ના ગંજ*

Views: 98
0 0
Spread the love

Read Time:1 Minute, 32 Second

મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં સમસ્યાઓ એક નહીં અનેક પ્રકારથી મતદાર પ્રજાજનો પરેશાન બન્યા છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન ની વાતો કરનાર વિકાસલક્ષી સરકાર નો વિકાસ માત્ર કાગળ ઉપર જ હોય તેમ મોરબીની કહેવાતી એ ગ્રેડ નગરપાલિકાની હદમાં આજની તારીખે જાહેર માર્ગોપર કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે ત્યારે પેટા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ વિજય પદ પ્રાપ્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પક્ષપલટો કરનાર માંથી જમ્પ મારી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પક્ષપલટો કરનાર બિજેશ ભાઈ મેરજા મોરબી માળીયા મતદાર પ્રજાને મત પ્રાપ્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મોરબી શહેરના જાહેર માર્ગો પર ના ગંદકી ગંજ ના કારણે મતદાર પ્રજાજનો આરોગ્યને જોખમ રહેલું છે રખડતા ઢોરના ત્રાસ સતત જોવા મળે છે ત્યારે પ્રજાલક્ષી કાર્ય કરવામાં પ્રજાના મતે સત્તા પ્રાપ્ત કરનાર નિષ્ફળ નીવડયા છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી જે મુખ્ય માર્ગો પર કચરાના ગંજ તસવીરમાં નજરે પડે છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love