Nari Aawaj

News Website

*મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને જોડતા માર્ગો માંગે છે મરામત અને વિકાસ.*…

Views: 96
0 0
Spread the love

Read Time:2 Minute, 1 Second

મોરબી વાંકાનેર નજીકના રફાળેશ્વર નો માર્ગ નજરબાગ રેલવે સ્ટેશનથી મહાદેવના મંદિર સુધી ગાબડા ધારી… મોરબી શહેર જિલ્લો માત્ર કાગળ પર જિલ્લો હોય તેમ મોરબી શહેર જિલ્લાની સમસ્યાઓ ગામડાથી બદતર હાલતમાં હોય તેમ છાશવારે અખબારોના સમાચાર બને છે જેમાં ખાસ કરી સ્વચ્છતાનો અભાવ ગંદકી કચરાના ગંજ અને મુખ્ય માર્ગો પર ગાબડાં સતત રહેવાથી લોકો પરેશાન છે ત્યારે મોરબી થી આશરે માત્ર આઠ કિલોમીટરના અંતરમાં રફાળેશ્વર ના મહાદેવના મંદિરે નટરાજ ફાટક હતી રફાળીયા સર જવા માટે ગાબડા ધારી માર્ગ ના કારણે અકસ્માતમાં ગંભીર ભય સાથે સાથે સમયનો આધુનિક યુગમાં અભાવ જોવા મળે છે ત્યારે વિકાસની વાતો માત્ર તકવાદી નેતાઓ ચૂંટણી વખતે કરતા હોય તેમ લાંબા સમયથી આ માર્ગની મરામત થઈ જ ન હોય તે રીતે આ પરિસ્થિતિમાં રહ્યો છે જ્યારે ઘણા બધા કારખાના પે કર્યો તે વિસ્તારમાં આવેલ હોવાથી કારખાના ફેકટરી માલિકો ને આ રોડ રસ્તા પરથી પસાર થવું પણ ગંભીર બન્યું છે છતાં મોરબી જિલ્લા ને શીલા જેવી સુવિધાઓનો અભાવ રહ્યો હોય તે મોરબી નજીકના નટરાજ ફાટક થી રફાળેશ્વર નો માર્ગ ની તસ્વીર બતાવે છે હાલ પેટાચૂંટણી મા વિજયનો જશ્ન મેળવવા માટે અમુક વિસ્તારમાં તકવાદી નેતાઓ માર્ગની મરામત કરવા લાગ્યા છે ત્યારે મહાદેવના દર્શન માટે નો મહત્વનો માર્ગ મરામત કરાવશે!? કે પછી કાગળ પર જ વિકાસ!?

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love