મોરબીના એલસીબી માં ફરજ બજાવતા નીડર યુવા જાબાજ જમાદાર સંજયભાઈ બોરીચા નો 6 10 2020 ના રોજ જન્મદિવસ હોય જેથી તેને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે બોળો મિત્ર વર્ગ ધરાવતા સંજયભાઈ બોરીચા નો ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શન થી ગુનેગારોને ઝડપી પાડવામાં માહિર છે જેથી સમગ્ર પોલીસ માં પણ મિત્ર સ્વભાવ ના સંજયભાઈ બોરીચા ને પોલિસ મિત્રો વકીલ પોલીસ ડોક્ટર પત્રકાર પ્રતિષ્ઠિત પ્રમાણિક વેપારી વગેરે શુભેચ્છા અભિનંદન જન્મદિવસ નિમિત્તે પાઠવી રહ્યા છે અત્રે નોંધનીય છે કે કોરોનાવાયરસ અંતર્ગત જરૂરત મંદ વ્યક્તિઓની વ્યક્તિઓને માનવતાના રૂપે મદદ કરી છે અને કાયદો-વ્યવસ્થા રખેવાળ એવા પોલીસ જમાદાર સંજયભાઈ બોરીચા નાતજાતના ભેદભાવ વગર સર્વે સમાજમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવે છે અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના માર્ગદર્શનથી ગુનાહિત પ્રવૃત્તિઓ ને અટકાવવામાં ફરજ ના ભાગે સંજયભાઈ બોરીચા નું યોગદાન રહ્યું છે અને જરૂરતમંદ માટે નાતજાતના ભેદભાવ રાખ્યા વગર પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડે છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી મોરબી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બહોળા મિત્રવર્ગ હોવાથી સંજયભાઈ ને જન્મદિવસ નિમિત્તે આજરોજ શુભેચ્છા અભિનંદન પાઠવી રહી છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ