“ખેડૂતો ને સંપૂર્ણ યોજના અંગે માહિતગાર કરી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા” રાજકોટ: તાજેતરમાં જ દેશના વડાપ્રધાન દ્વારા ખેડૂતલક્ષી સુધારાના બિલ જાહેર કરવામાં આવે છે જેના વિરોધમાં અમુક વિરોધ પક્ષના લોકો ખેડૂતો ને સરકારી યોજનાઓથી વંચિત રાખવા અને સસ્તી પ્રસિદ્ધિ ખાટવા ના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે કૃષિ સુધારાના બિલ ના અનુસંધાનમાં જન જાગરણ અભિયાન કાર્યકમ અંતર્ગત કોટડાસાંગાણી તાલુકા ના શાપર, પડવલા, વેરાવળ ગામો માં જઇ ખાટલા બેઠકો કરી ગામના ખેડુત અગ્રણીઓ ને કૃષિ સુધારાના બિલ અંગેની માહીતી તેમજ લોક ઉપયોગી યોજનાઓ ની માહિતી રાજકોટ જિલ્લા પ્રભારી શ્રી સોનીસાહેબ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા કોટડાસાંગાણી તાલુકા ભાજપ મહામંત્રી રવિરાજસિંહ જાડેજા ઉપપ્રમુખ જગુભાઈ કોરાટ તાલુકા કિસાન મોર્ચા પ્રમુખ રઘુભાઇ વેકરીયા જિલ્લા અનુ જાતિ પ્રમુખ ગોવિંદભાઇ રાઠોડ ધીરુભાઈ કોરાટ જસમતભાઈ સાંગાણી વિનુભાઈ ઠુંમર યુવા આગેવાન રામજીભાઈ સીયાળીયા આગેવાનો તેમજ ખેડૂતો સાથે ખાટલા બેઠકો યોજી હતી.તે તસ્વીરમાં નજરે પડે છે. તસ્વીર એહવાલ જે.કી.મહેતા રાજકોટ
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ