Nari Aawaj

News Website

*દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ખાતે વિકલાંગોને સાધન સામગ્રી વિતરણ કરાઈ*

Views: 100
0 0
Spread the love

Read Time:1 Minute, 24 Second

“ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લી. (આઈ.ઓ.સી.એલ.) અને સમાજ સુરક્ષા સહિત સોશિયલ ડિસ્ટન્સ સાથે કેમ્પ યોજાયો” દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા ની હદમાં આવેલા વાડીનાર ગામ ખાતે તાજેતરમાં જ તારીખ 7 4 2020 ના રોજ વાડીનાર ગામ માં આવેલ સેન્ટ્રલ આન્સ સ્કૂલ ડીપટી કોલોની ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિ.( આઈ.ઓ.સી.એલ.) તરફથી સામાજિક દાયિત્વ હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દેવભૂમિ દ્વારકા સાથે સંકલન કરી વિકલાંગ ને સાધનસામગ્રી નો કેમ્પ યોજાયો હતો જેમાં કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે આ કેમ્પમાં સરકારી અધિકારીઓ પદાધિકારીઓ અને સામાજિક સંસ્થાઓ પ્રાઇવેટ લિમિટેડ કંપની ના એમ.ડી. સહીત નામી-અનામી અગ્રણીઓ આગેવાનો સર્વે સમાજના વ્યક્તિઓ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કેમ્પમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સમાજ સુરક્ષા સહિતના હાજર રહ્યા હતા

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love