Nari Aawaj

News Website

*અમદાવાદ વડોદરા સહિત સૌરાષ્ટ્રમાં માવઠાથી જીરાના પાકને નુકસાન: ખેડૂતો ચિંતામાં*

Views: 120
0 0
Spread the love

Read Time:1 Minute, 27 Second

(ઓતમ ધામેચા દ્વારા) વાંકાનેર: ગત તારીખ 10 12 2020 ના રોજ મોડી રાત્રે હવામાનમાં એકાએક પલટો આવ્યા બાદ અમીછાટણા અમદાવાદ વડોદરા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠા થી જીરાના પાકને નુકસાન મોટું થવાનો ભય ખેડૂતો અનુભવી રહ્યા છે હવામાન ખાતા દ્વારા માવઠું થવાની આગાઈ કરવામાં આવી હતી જે આગાઈ સાચી ઠરતા અમદાવાદ વડોદરા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત મોટા ભાગે અમીછાંટણા થવાથી જીરાના પાકને નુકસાન થવાનું ખેડૂતોએ જણાવ્યું છે ત્યારે આ કમોસમી વરસાદથી હાલ ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે અને અમીછાટણા બાદ ઠંડી નો માહોલ ઠંડીની ઋતુમાં ફરી શિયાળો પોતાની ઋતુ મુજબ પકડ કરી રહ્યો હોય તેમ ભરશિયાળે કમોસમી વરસાદથી અમી છાંટણા થયા હતા જેથી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં 2020 નું વર્ષ મિક્સર ઋતુમાં રહ્યું હોય તેમ લોકો અનુભવી રહ્યા છે ત્યારે શિયાળામાં ચોમાસું ઉનાળો એમ એક સાથે ત્રણ ઋતુઓ લોકો અનુભવી રહ્યા છે જેથી રોગચાળાનો પણ લોકોમાં ભય જન્મ્યો છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love