Nari Aawaj

News Website

*વાંકાનેર ના હસનપર પંચાયત હદ માં ગેરકાયદેસર વેસ્ટ કચરો કારખાના ધારકો સિક્કાની ખાણમાં ફેકતા માલધારીઓ રોષે ભરાયા!?*

Views: 100
0 0
Spread the love

Read Time:1 Minute, 18 Second

વાંકાનેર તાલુકા ની હદમાં આવેલા હસનપર ગામ પંચાયત વિસ્તારમાં આવેલ જાલી રોડ પર આવેલા પાણી ના સમ પાસે આવેલ સિક્કા ની ખાણોમાં કુદરતી વરસાદી પાણી ભર્યું રહેતું હોય જેથી હસનપર ધમલપર શક્તિ પરા જાલી જેતપરડા વિસ્તારના માલધારી ના પશુ ઢોર ઢાકર અબોલ પશુઓ તે કુદરતી વરસાદી પાણીને સિક્કાની ખાણમાં પીવા જતા હોય તે સમય દરમિયાન ટ્રેક્ટરો ના વેસ્ટ કચરો ફેંકવામાં આવતો હોય જેથી કુદરતી પાણીમાં કેમિકલ યુક્ત પાણી થઇ જવાથી કુદરતી પાણી પણ બગડે છે અને તેના થયેલા કચરાને પશુઓ આરોગી લેતા હોવાથી પશુ મૃત્યુ પામે છે જેથી માલધારી સમાજના લોકોમાં રોષ વ્યાપી ગયો છે તંત્ર વાહકો આવા કુદરતી પાણીને બગાડનાર સામે કાયદાનું શાસ્ત્ર ઉભારે અને માલધારી ને થતું નુકસાન ઢોર પશુ મૃત્યુ પામતા અટકાવવા લાગણી અને માંગણી વ્યક્ત કરી છે તસવીર રિપોર્ટ ઓતમ ધામેચા દ્વારા વાંકાનેર

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love