“ગુજરાત સૌરાષ્ટ્રમાં ફકીર સમાજ સહિત અન્ય સમાજ દ્વારા શુભેચ્છાઓ ની વર્ષા” જામનગર જિલ્લાના સિક્કા ગામ ખાતે રહેતા ફકીર સિક્કા સમાજના અગ્રણી આગેવાન પ્રમુખ સલીમ મુલ્લા ની સમાજ લક્ષ્ય કામગીરી અને અન્ય સમાજ સાથે મિત્રભાવ રહેવાથી તાજેતરમાં જ તેમને ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજ દ્વારા ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર અધ્યક્ષ એ.બી. ફકીરે નિમણૂક કરેલ છે જેથી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તે સમાજના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો સહિત સર્વે સમાજના સલીમ મુલ્લા ને જામનગર જિલ્લાના સિક્કા ખાતે રૂબરૂ તેમજ ટેલિફોનિક મોબાઇલના માધ્યમથી જ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે અત્રે નોંધનીય છે કે સલીમ બાપુ મુલ્લા ફકીર સમાજના ચિંતક અને હિતેશ છું છે સાથે સાથે સર્વે સમાજના સારા મિત્ર તરીકે ઓળખ પૂરી પાડે છે જેથી તેઓને સમાજ સહિત અન્ય સમાજના લોકો પણ તેની ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજના ઉપપ્રમુખ તરીકે વરણી થી શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ