*ખેડા જિલ્લાના સારસા ગામ નો જમીન મામલો સારસા ગામ માં આવેલ જમીન પ્રકરણમાં ખેડા મામલતદારે શાહ આલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી એબી સૈયદ બાવા સાહેબ ની વાંધા અરજી ગ્રાહ્ય રાખી*
જમીન ભૂમાફિયાઓ સામે કાયદાનુશાસ્ત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ કડક કાયદાકીય કલમ અને કડક સુચના નો કડક અમલ કરાવવા માં આવ્યો છે ત્યારે ગુજરાતના મોટાભાગની જમીનો ભૂમાફિયા ઓ ના ગેરકાયદેસર ધંધા રોજગાર પર સરકારી અધિકારીઓ લાલા કરી હોય તેમ ગુજરાતમાં આવેલાખેડા જિલ્લાના સારસા ગામ નો જમીન મામલો સારસા ગામ માં આવેલ જમીન પ્રકરણમાં ખેડા મામલતદારે શાહ આલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી એબી સૈયદ બાવા સાહેબ ની વાંધા અરજી ગ્રાહ્ય રાખી ટૂંક સમયે પહેલા સારસા ગામ મ આવેલ જમીન પ્રકરણમાં શાહ આલમ રોઝા ટ્રસ્ટની જમીન આવેલ છે તેમાં કેટલાક ભૂમાફિયા નો સહારો લઇ અને વારસદાર હોય તેવું પેઢીનામું બનાવી ખેડા મામલતદારમાં વારસાઇ નોંધ કરવાની અરજીકર્તા કાચી નોંધ કરવામાં આવેલ ત્યારબાદ શાહ આલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી સૈયદ અબ્દે મુનાફ બાપુ મિયા બુખારી બાવા સાહેબ જે પોતે શાહ આલમ રોઝા ટ્રસ્ટ બી ૭૩૯ માં પોતે ટ્રસ્ટી છે અને આ જગ્યા શાહ આલમ રોઝા ટ્રસ્ટ ની આવેલી છે એ પ્રકારની વાંધા અરજી આપવામાં આવેલી જે આજરોજ મંજૂર રાખવામાં આવેલ છે આ બાબતે વારસદારોએ ભૂમાફિયા સાથે મળીને કેટલીક મોટી રકમ લીધેલ છે અને આ બાબતે રજીસ્ટાર પાસે એગ્રીમેન્ટ પણ કરેલ છે જે બિલકુલ ગેરકાયદેસર નું છે તેના આધારે ટ્રસ્ટીશ્રી એબી સૈયદ સાહેબ નાઓએ ખેડા જિલ્લા પોલીસમાં ગુનો દાખલ કરાવવાની તથા એફઆઈઆર નોંધ કરાવવાની તજવીજ ચાલુ ટૂંક સમયમાં જ કેટલાક મોટા માથાનું પણ નામ બહાર આવશે જેથી ભૂમાફિયાઓ માં પણ નવા કાયદા પ્રમાણે પગલા લેવાના હોય ભૂમાફિયા ઓમા ફફડાટ વ્યાપી ગયો છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ