Nari Aawaj

News Website

*પડધરીમાં ચોરે મચાવ્યો છો સદગુરુ સિલેક્શન માંથી શેરવાની શર્ટ ટીશર્ટ જેવા કાપડાની ચોરી!!!*

Views: 114
0 0
Spread the love

Read Time:1 Minute, 15 Second

શિયાળાની ઋતુમાં ઠંડીની મોસમ મે ઠંડીની લહેર માં સમગ્ર વાતાવરણ ઠંડી ચાદરમાં ઢાંકી દીધું છે તેમ ઠંડીથી લોકો ધ્રુજી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના પડધરી માં ચોરે કડકડતી ઠંડીમાં કપડાની પણ ચોરી કરી પોલીસ માટે પડકાર ફેંક્યુ હોય તેમ વહેલી સવારના સમયમાં પડધરી માં આવેલા સદગુરુ સિલેક્શન સહકારી સંઘ લિમિટેડ અને પટેલ મેડિકલ માં ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોય અને ચોરી પણ કરી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે જેની જાણવા મળતી વિગત એવી છે કે કડકડતી ઠંડીમાં ગ્રામ્ય સહિત શહેર ના છેવાડાના વિસ્તારમાં પેટ્રોલિંગ પણ ઠંડુ પડયું હોય તેમ ચોરે પોલીસ માટે પડકાર ફેંક્યુ હોય તેમ એક સાથે ત્રણ ચાર દુકાનોને ટાર્ગેટ બનાવી કડકડતી ઠંડીમાં દુકાનદારો અને પોલીસને ગરમાવો લાવી દીધો હોય તેમ પડધરી પંથકમાં ચર્ચાને ચકડોળે ચડયું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love