Nari Aawaj

News Website

*જામનગરમાં માનવતાની મહેક લહેરાઈ સખી દાતાઓએ હોસ્પિટલમાં કર્યું દાન*

Views: 84
0 0
Spread the love

Read Time:3 Minute, 59 Second

“વિકાસ લક્ષી સરકાર માટે લાલબત્તી સમાન સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ!!!” જામનગર: જામનગર શહેર-જિલ્લામાં મેડિકલ સારવાર પૂરી પાડતી અને લોકોના આરોગ્યની કાળજી માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલી સરકારી હોસ્પિટલમાં ખાટલે મોટી ખોટ હોય તેમ સખી દાતાઓએ હોસ્પિટલમાં જરૂરત મંદ દર્દીઓની મદદમાં મનતા નૂ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક તરફ લોક ડાઉન ખુલ્લી ગયા બાદ પણ ધંધા-રોજગારમાં મંદીનો માહોલ છતાં માનવતા નું ઉદાહરણ પુરૂં પાડતા માનવ કોરોના જેવી મહામારીમાં માનવતા ની મહેક લેવાઇ રહી છે નામી અનામી સંસ્થાઓ દ્વારા સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ખાધ સામગ્રી લઇ જીવન જરૂરિયાત વસ્તુ ઓ સેવા પૂરી પાડવામાં આવી છે ત્યારે જામનગર જી.જી હોસ્પિટલ માં દાતાઓની દયા માનવતાનું ઉદાહરણ પુરૂં પાડવા સરકારની સહાય પહેલા માનવતાની મેદનીએ મોટું દાન કરી વિકાસલક્ષી સરકાર નો વિકાસ જરૂરત મંદ દર્દીઓ ને પૂરું પાડવામાં નિષ્ફળ નિવડયુ હોય તેમ જામનગરના દિલેર મનવો એ માનવ સેવા પુરી પાડી હોય તેમ જામનગર ખાતે તાજેતરમાં જ જી.જી.હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી ન પડે તે માટે પોતાની યથાશક્તિ પ્રમાણે માનવતાની જ્યોત નો પ્રકાશ આપ્યો હોય તેમ જામનગરની સરકારી હોસ્પિટલમાં રોકડ સહિત લઈ જરૂરિયાત વસ્તુઓનું હોસ્પિટલમાં દાન રૂપે સહાય કરવામાં આવી છે જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે જામનગરના જી.જી.હોસ્પિટલમાં 40 સ્પેશિયલ રૂમ તૈયાર કરવા માટે નામી અનામી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી હોસ્પિટલમાં જરૂરિયાત મંદો માટે સખી દાતાઓની દવાઓથી સોફાસેટ. શેટ્ટી. રાઇટીંગ ચેર. ટેબલ. રિલેક્સી ચેર સહિત કબ બોર્ડ. ટેલિવિઝન સેટ.ડ્રોઓર સહિતની સહાય માનવતાની રૂપે પૂરી પાડવામાં આવી છે જેના ભાગરૂપે હોસ્પિટલના અધ્યક્ષ સહિતના વ્યક્તિઓ આ માનવતાના કાર્યમાં હર્ષની લાગણી વ્યકત કરી છે અત્રે નોંધનીય છે કે જામનગર શહેર-જિલ્લામાં હાલ કોરોનાવાયરસ અંતર્ગત મોટાભાગના ધંધા-રોજગાર મંદીની ઝપટમાં હોય એવા સમયે સરકારની સહાય વગર સેવાની શ્વાસ હોસ્પિટલમાં દર્દીઓ ના આશીર્વાદ મેળવવા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડવા માટે સખી દાતાઓ અને સંસ્થાઓ દ્વારા માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે જ્યારે સરકારે વિકાસ લક્ષી કાર્ય સરકારી હોસ્પિટલમાં પણ કરવું જોઈએ દર્દીઓ અને મતદાર પ્રજાની મેડિકલ સારવાર માં પણ હાલાકી ન પડે તે માટે તત્પર રહેવું જોઈએ એનું નામ વિકાસ કહેવાય માત્ર વિકાસ વિકાસ ચૂંટણી ટાણે કહેવાથી વિકાસ થતો નથી સૌરાષ્ટ્રની માનવ સેવા સરકાર માટે કોરોનાવાયરસ અંતર્ગત પણ મજુર થી માંડી ઉદ્યોગપતિઓએ લાખો-કરોડો ના આંકડા માં કરેલ છે છતાં સરકારી હોસ્પિટલોમાં ખાટલે મોટી ખોટ છે તે સરકાર એ ભૂલવું ના જોઈએ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love