“સરકારી કચેરી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું” તાજેતરમાં જ મોરબી ખાતે ફાયર સેફટી અંગે જીઆરડી જવાનોને માર્ગદર્શન આપી ફાયર સેફ્ટીની લાઈવ ડેમો બતાવવામાં આવ્યું હતું અને લોકોને જાગૃત કરી અકસ્માત જનક ઘટના વખતે સાવચેતી રાખવાના પ્રયાસો કેમ કરવા!!? અને બચાવ કામગીરી કેમ કરવી તે અંગેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ગત તારીખ 16 12 2020 ના રોજ બપોરના બારેક વાગ્યાના સમયે ડીપીઓ અમરીન ખાન મેડમ તેમજ એ ડિવિઝન પોલીસ ટીમ હાજર રહેલ હતા સાથે ફાયર ટીમના દિનેશ પંડ્યા તથા વસીમ ભાઈ મેમણ. સલીમભાઈ નોબે તેમજ કિશન ભટ્ટ તથા જીતુભાઈ ચાવડા વિગેરે હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન જી.આર.ડી.ના જવાનો જેવો એ આપદા મિત્ર ની ટ્રેનીંગ મેળવી હોય એવા જી.આર.ડી.ના જોવાનો જયદીપભાઇ મચ્છોયા. મોસીન ભાઈ દિવાન. નિઝામ ભાઈ સોરવદી તોફીક બુકેરા અને નરેન્દ્ર સિંહ ઝાલા નજીર ભાઈ સહિતના જી.આર.ડી.ના જવાનોએ ફાયર સેફટી માં ભાગ લીધો હતો જેમાં તેઓએ ક્રિશ્ના હોસ્પિટલ મોરબી ખાતે ફાયર સેફટી માં ભૂમિકા ભજવતા તસવીરમાં નજરે પડે છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ