“મહિલા કોંગ્રેસ બોડીની રચના કરાઈ ધારાસભ્ય કોંગ્રેસના વિક્રમભાઈ માડમ સહિતના કોંગ્રેસી કાર્યકરો હોદ્દેદારો હાજર રહ્યા” પાલિકા પંચાયત અને મહાપાલિકા જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક ના સમયમાં આવી રહ્યું હોય તેવા સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોદ્દેદારોની વરણી કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જેમાં મહિલા પાંખની રચના કરવામાં આવી રહી હોય ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ એ હાજરી આપી છે તેમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ શાંતાબેન મકવાણા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા પ્રમુખ છાયા બેન આર કુવા સહિતના રાજકીય અગ્રણીઓ આગેવાનો હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સોશિયલ ડીસ્ટન્ટ સાથે કોંગ્રેસમાં મહિલા હોદ્દેદાર અને કાર્યકરોની નિમણૂક કરવામાં આવી હતી જેથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ માટે અચ્છે દિન’ની આશાઓ આવી રહ્યાની કોંગ્રેસીઓ માં આશાઓ જન્માવી છે નોંધનીય છે કે પાણીના પ્રશ્નથી લઈ પાયાના પ્રશ્નોને શાસક પક્ષ સામે વિરોધ કરવામાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના અગ્રણી આગેવાનોએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છેખેડૂતોના પ્રશ્નો હોય કે ઉદ્યોગપતિઓના કે પછી હોય મજૂરના કોંગ્રેસે પોતાની રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શન કરી પ્રજાહિત કાર્ય કરવાના પ્રયાસો કર્યા જ છે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ