Nari Aawaj

News Website

જસદણ મહિલા નગરપાલિકાના પ્રમુખની નોંધ લેતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

Views: 100
0 0
Spread the love

Read Time:1 Minute, 13 Second

ભાજપ દ્વારા હાલ પેજ સમિતિ બનાવવાનો કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જાહેર કર્યો છે ભાજપ દ્વારા આગામી સ્થાનક સ્વરાજ ચુંટણીની તૈયારીઓ થઈ રહી છે પેજ સમિતિ બનાવવાં માટે ભાજપના હોદ્દેદારો દ્વારા ક્યાંક નિરુત્સાહનું વાતાવરણ જોવા મળે છે આવા સંજોગોમાં જસદણભાજપના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારોએ મેદાન મારતાં આ અંગે પ્રદેશ પ્રમુખએ જસદણ નગરપાલિકાના મહિલા પ્રમુખ શ્રીમતી અનિતાબેન અલ્પેશભાઈ રુપારેલીયાને ખાસ અભિનંદન પાઠવ્યા હતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પોતાની વોલ પર જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકા ના પ્રમુખએ બે બુથના પેજ પ્રમુખની ઝડપભેર નિમણુંક કરી પેજ કમીટીની રચનાનું કાર્ય કરવા બદલ હું અભિનંદન આપું છું આ અંગે પ્રમુખ અનિતાબેન પર શુભેચ્છા વરસી રહી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love