વાંકાનેર તાલુકાના ઢુવા ઓવરબ્રીજ નજીક સર્વિસ રોડપાસેથી દેશી મેગ્જીન વાળી પિસ્તોલ સાથે એક શખ્સને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડીધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે. મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આરઓડેદરાએ ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા તથા પ્રોહીબીશન-જુગાર નાબુદ કરવા માર્ગદર્શનઆપતા એલસીબી પી આઈ વી બી જાડેજા તથા પી એસ આઈ એન બી ડાભીની સુચનાથી એલસીબી ટીમનાપૃથ્વીરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને બાતમી મળેલ કે વાંકાનેર અરુણોદયસોસાયટીમાં રહેતો ગીરીરાજસિંહ ગફલસિંહ રજપૂત હાલ મોરબી વાંકાનેર ને.હા. રોડ ઢુવાઓવરબ્રીજ પાસે ઉભેલ હોય અને તેના પેન્ટના નેફામાં હથિયાર પોસ્તોલ હોવાની બાતમીનાઆધારે દરોડો પાડી ત્યાંથી ગીરીરાજસિંહને પિસ્તોલ નંગ-૧ કીમત રૂ.૧૦,૦૦૦ સાથે ઝડપીપાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.તો રાજેશનદા રહે-મધ્યપ્રદેશ વાળાનું નામ ખુલતાતેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધીર છે મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બીજાડેજા, એન બી ડાભી, ઈશ્વરભાઈ કલોતરા, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા,સહદેવસિંહ જાડેજા, જયવંતસિંહ ગોહિલ, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, રણવીરસિંહજાડેજા અને દશરથસિંહ ચાવડાએ કરેલ છે
*વાંકાનેર ઢુવા ચોકડી નજીકથી પિસ્તોલ સાથે એક ઝડપાયો*
Views: 100
Read Time:1 Minute, 51 Second



More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ