જય શ્રી શિવ શકિત ટ્રસ્ટ દ્વારા તારીખ 31/12/20 ના રોજ સીતળા ધાર વિસ્તારમાં 550 બાળકોને મસાલા ઢોસા તેમજ 140 જરુરીયાતવાળા વૃધ્ધોને ધાબળા વિતરણ કરી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી હતી.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જય શ્રી શિવશકિત એનજીઓના ટ્રસ્ટી સંજયપરી ગોસાઇ અને મયુરીકાબેન રાજગોરે તેમજ યુવા કાર્યકર યુગ રાજગોર અને જીતરાજસિંહ પરમારે જહેમત ઉઠાવી હતી.
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ