Nari Aawaj

News Website

*રાજકોટ શહેર- જીલ્લામાં શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યોમાં વ્યસ્ત*

Views: 90
0 0
Spread the love

Read Time:2 Minute, 12 Second

“કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની ગ્રાન્ટ મુજબ વિનામૂલ્યે વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડ્યું” શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ રાજકોટ દ્વારા કોરોનાવાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે લોક ડાઉન મા પણ સેવાકીય કાર્ય કરી સંસ્થા દ્વારા સેવાનો સંસ્થા ની સેવા મહેક પ્રસરાવી છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી કારણકે શાળા સ્કૂલ કોરોનાવાયરસ અંતર્ગત બંધ હોય ત્યારે સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ સાથે શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્લમ વિસ્તારોમાં ઘરે ઘરે બાળકોને શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું અને સંસ્થા દ્વારા જાતે સેવાનું કાર્ય સંસ્થાના હોદ્દેદારો કાર્યકરોએ કર્યું હતું જેમાં ધોરણ ૧ થી ૮ સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન અને શિક્ષણ પુરૂ પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના ભગવતી આર વાઘેલા પ્રમુખશ્રી સહિત ઉપપ્રમુખ ચિરાગ મહેતા સહિતના સંસ્થાના સભ્યો હોદ્દેદારો પોતાની યથાશક્તિ પ્રમાણે શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અઠવાડિયે એક વખત વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન અને શિક્ષણ પૂરું પાડવાના પ્રયાસો કરેલ છે જેમાં ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓએ શ્રી શક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તેમ સંસ્થાના અધ્યક્ષ ભગવતી આર વાઘેલાએ જણાવ્યું છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love