Nari Aawaj

News Website

*તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ ડ્રાઈ રનમાં વેકસીન લેવા સૌ પ્રથમ* (રફીક દિવાન દ્વારા)

Views: 90
0 0
Spread the love

Read Time:1 Minute, 44 Second

તારાપુર : કોરોનાવાયરસ અંતર્ગત સરકાર દ્વારા સાવચેતીના પગલારૂપે વેક્સિન ડાય શરૂ કરેલ છે આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડની વેકસીન ડ્રાઇ યોજાઈ જેમાં ૭ તાલુકાના ત્રણ સેન્ટરો ઉપર યોજાયેલ ડ્રાઈ રન માં દરેક સેન્ટરો ઉપર ૨૫ જેટલા આરોગ્ય કર્મીઓને ડમી રસી આપી ડ્રાઇ રન ની કામગીરી શરૂ કરવામાં આવી તારાપુર તાલુકામા આજે ત્રણ કેન્દ્રો ઉપર ડ્રાઇ રન યોજાઇ જેમા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બુધેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર યોજાઇ તારાપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલ ડ્રાઈ રનમાં વેકસીન લેવા આવેલ તમામ કર્મીને સૌ પ્રથમ એસએમએસ રૂપી જાણ કરવામાં આવેલ તે મુજવ રજીસ્ટેશ કરી તેઓને 4 પ્રકારની પ્રક્રિયા માંથી પસાર કરવામાં આવ્યા બાદ ડમી વેકસીન મુકવામાં આવી વેકસીન મુક્યા બાદ તેઓને વેકસીન અંગેની માહિતી આપવામાં આવી તેમજ અન્ય ડોઝ ક્યારે મુકાવો તે અંગે માહિતગાર કરી ડ્રાઈ રનની કામગીરી કરવામાં આવી આ રીતે સમગ્ર જિલ્લાના તમામ સેન્ટરો ઉપર આરોગ્ય વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love